હાલમાં પેટ્રોલની કિંમત આસમાન પર છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટુ-વ્હીલરના સેગમેન્ટમાં સર્વ પ્રથમ TVS મોટર્સ દ્વારા ગઇકાલે રાજકોટમાં માધવ TVS ખાતે IQUBE E BIKEનું અનેક મહાનુભાવોની હાજરીમાં લોન્ચીંગ કરવામાં આવ્યું છે.
TVS કંપની દ્વારા સૌરાષ્ટ્રના અગ્રણી ડીલર માધવ TVSને રાજકોટ તથા આસપાસના જીલ્લાઓ માટે એકસકલુઝીવ ડીલરશીપ આપવામાં આવેલ છે.હાલ માધવ TVS રાજકોટમાં નાના મોવા તથા ગોંડલ રોડ, વાંકાનેર, જસદણ અને વેરાવળમાં કાર્યરત છે. હાલ માધવ TVS દ્વારા IQUBE E BIKE નું પ્રી બુકીંગ ચાલુ કરવામાં આવ્યું છે. સંપર્ક માટે 80102 56111
અમને મળેલ માહીતી અનુસારTVS ની અવનવીન ઇલેકટ્રીક વાહન IQUBE E BIKE 78KM/HOUR ની ટોપ સ્પીડ સાથે 80સળ (ફૂૂલ ચાર્જ પછી) ની રેંજ આપે છે તથા ર સવારીમાં પણ ઉત્તમ પર્ફોમન્સ આપે છે. TVS કંપની સંંપૂર્ણ વાહન પર 3 વર્ષ સુધીની વોરંટી આપે છે તથા આ વાહન પર સરકારશ્રીની 53,000 સુધીની સબસીડી મળવા પાત્ર છે.
TVS IQUBE E BIKEના આગમનથ થી ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં એક નવો અનુભવ અને વણાંક આવશે એવી કંપનીને આશા છે.