સંજય ડાંગર, ધ્રોલ
સ્ટાર્ટઅપ ઈન્ડિયાની મુહિમ હેઠળ જલ્પાબેન દર્શિતભાઈ આહ્યા દ્વારા ગ્રામીણ સેવા કેન્દ્રની વિછીયા તાલુકા ખાતે શરૂઆત
ગ્રામીણ વિવૅરત્ના પ્રા.લી ના સફળ સોપાન એવા ગ્રામીણ સુવિધા કેન્દ્ર કે જેના હાલ ધ્રોલ, બોટાદ, ના કેન્દ્રો ખુબજ સફળતા પૂર્વક કર્યા કરી રહ્યા છે ત્યારે, ૧૪-૦૨-૨૦૨૨ ,ને સોમવાર ના રોજ ગ્રામીણ સુવિધા કેન્દ્ર વિછીયા ખાતે ઉધઘાટન કરેલ
હાલમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા રજુ કરેલ બજેટમા પણ ગ્રામ્ય સુવિધા અને ગ્રામ્ય ઉન્નતીનું લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં આવેલ હોય ત્યારે ગ્રામીણ સુવિધા કેન્દ્ર ખાતે આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ જેવી કે પાનકાર્ડ, ડીજીટલ સિગ્નેચર ભાગીદારી પેઢીનું રજીસ્ટ્રેશન, ઇન્કમટેક્સ,GST ,ટ્રસ્ટ , import export લાઈસન્સ, ટ્રેડમાર્ક,આધાર કાર્ડ, જેવી સવલતો પૂરી પાડવામાં આવશે
ગ્રામીણ સુવિધા કેન્દ્ર નો ઉદ્દેશ હમેશા ગ્રામ્ય પ્રજા ના કાર્યો સરળ તેજ રહેલ છે. ઉપરોક્ત સુવિધા માં પડતી તકલીફ કે હાલાકી નો અંત કરી ને આપના તાલુકાના લોકો ને એક જ જગ્યા એ થી બધું ઘેર બેઠા બધી સેવાઓ મળી સકે એ માટે નો છે,આપના તાલુકા માં ગ્રામીણ સુવિધા કેન્દ્ર શરુ કરવાની ની કરી પહેલ
વીછીયા તાલુકા મા એડવોકેટની પ્રેક્ટિસ નો બોહળો અનુભવ ધરાવતા વનરાજભાઈ હણ ને એમના મિત્ર વર્તુળમાં ઉપસ્થિત રહ્યા એવા ડોક્ટર સાગર સાબડ, કરમ સિંહ ખટાના, હરેશ ભાઈ સંબડ, વાઘા ભાઈ ત્રમતા, રણછોડભાઈ આલ, ઈશ્વરભાઈ હણ, તમામ મિત્રો ની હાજરીમા ગ્રામીણ સુવિધા કેન્દ્ર વિછિયા ખાતે આજરોજ શરૂ કરવામાં આવેલ
આ અવસરને માટે જલ્પાબેન દર્શીતભાઈ આહ્યા દ્વારા સી.એસ.દર્શીતભાઈ આહ્યાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ હણ, રાહુલ ભાઈ મકવાણા. હિરેનભાઈ ડઢાણીયા, સંગ્રામભાઈ સોંઢલા, મિહિરભાઈ સિસોદિયા, સચીનભાઈ સોલંકી, હાર્દિકભાઈ જાની, એલીસભાઈ ધાનેજા, તથા ગ્રામીણ સુવિધા ટીમ દ્વારા આ પ્રયત્ને સફળ બનવવા જેહમત ઉઠાવી હતી. સરકારની કોવીડ ધારાધોરણોને ધ્યાન રાખી ને ચુસ્તપણે અનુસરીને ઉદઘાટન વિધિ કરેલ છે.
જેમાં વિછીયા તાલુકા તથા આજુબાજુના ગ્રામ્ય સરપંચ તથા તલાટીઓની હાજરીમા કરેલ છે. આ શાખા નું સંચાલન વનરાજ ભાઈ હણ તથા રાહુલ ભાઈ મકવાણા દ્વારા કરવામાં આવશે.