Abtak Media Google News
  • ઓનલાઈન ડ્રગ્સના કારોબારનો શહેર એસઓજીએ કર્યો પર્દાફાશ
  • 40 લાખથી વધુનો LSD ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કર્યો જપ્ત

સુરત ન્યૂઝ : સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના એક મકાનમાંથી  ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયો છે . શહેરના SOG એ સૌ પ્રથમ LSD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે . ડ્રગ્સની સાથે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો પણ SOG જપ્ત કર્યો છે . ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઓનલાઈન આરોપી દ્વારા માંગવામાં આવતો હતો . કુલ 40 લાખથી વધુનો LSD ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે . SOG ની રેડ દરમ્યાન જથ્થો ઝડપાયો છે પરંતુ ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી હજુ ફરાર છે .

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.