સાલ ૨૦૧૫ ની જમીન અધિગ્રહણ બીલની સંસદીય બેઠક મંગળવારે નહી યોજાય. કેમ કે સાંસદ પેનલનાં ૩૦ સભ્યોમાંથી માત્ર ૬ સભ્યો જ કાર્યરત છે. ગણેશસિંહ કે જે સમિતિનાં ચેરમન છે. તે ઉપરાંત ભાજપનાં સાંસદ સભ્યો સિવિલ એવિએશન અને હાઈવે મંત્રાલયના સચિવો છ સભ્યો – ભાજપના ત્રણ, ટીઆરએમસીના ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત, ભત્રુહરી મહાતબ (બીજેડી) અને વીર સિંહ (બીએસપી) – યાદીમાં છે. વિરોધ પક્ષનાં નેતા જણાવે છે કે, “એવું લાગે છે કે શાસક પક્ષ હવે આ બિલમાં રસ ધરાવતો નથી, કારણ કે મોટાભાગના લોકો લાંબા ગાળા બાદ બેઠક યોજી શકે તેમ નથી. આ મામલે સાંસદની મીટીંગ છેલ્લા કેટલાક વર્ષોમાં, બહુ ઓછી બેઠકો સમિતિમાં યોજી છે. જ્યારે સમિતિમાં જૂન તેમજ જુલાઇ 2015 સુધીનાં સમય દરમિયાન વચ્ચે બે મહિનામાં 14 વખત મળ્યા હતા અને 2015 માં 19 બેઠકો યોજી હતી, તે પછી 2016 માં બે બેઠકો ઘટી અને 2017 માં ચાર બેઠકો થઈ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….