પોરબંદર લોક સભા બેઠક પર ભાજપ દ્વારા રમેશભાઈ ધડુક નેટીકીટ પર લડાવા ની જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદર લોક સભા બેઠક પર કોંગ્રેસ દ્વારા આજરોજ ધોરાજી ઉપલેટા નાં ધારાસભ્ય લલિત વસોયા ની જાહેર કરવામાં આવી છે.ત્યારે લલિત વસોયા નાં ધોરાજી નાં કાર્યાલયે આગેવાનો અને કાર્યકર્તા ઓમાં શુભેચ્છા પાઠવવા જમાવડો જોવા મળ્યો અને ફટાફટ ફોડી ને જશન મનાવ્યો અને લલિત વસોયા એ કોંગ્રેસ પાર્ટી એ સત્તાવાર રીતે પોરબંદર લોક સભા બેઠક મા જાહેરાત કરતાં પાર્ટી નાં હાઈકમાન્ડ અને ગુજરાત નાં નેતા ઓ આભાર માન્યો હતો આમ ભાજપ મા રમેશભાઈ ધડુક અને કોંગ્રેસ મા લલિત વસોયા વચ્ચે સીધી ટક્કર જોવાં મળશે
Trending
- જામકંડોરણા: શ્વાનના હુમલાથી મૃ*ત્યુ પામનાર બાળકના પરિજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર
- શું શિયાળામાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? તો અપનાવો આ ટિપ્સ છોડ રહેશે લીલોછમ
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ Honda Unicorn, જાણો કિંમત અને ફીચર્સ…
- સુરતના લોકો અનોખી રીતે 31stની કરશે ઉજવણી
- રાજકોટ: બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઈન્ડ હર્ષ સોનીની ધરપકડ
- આખો દિવસ ભૂંગળા પહેરીને તો બેસો છો…ક્યારેક સાફ પણ કરી લેજો
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી કર્યા સન્માનિત
- અટલજીના જન્મ દિવસે પૂષ્પાંજલી સાથે સેવાયજ્ઞનો સમન્વય