Abtak Media Google News
  • ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચરમેન અને વાઇસ ચેરમેન ની ચુંટણી યોજાઈ હતી
  • ઉપલેટા માર્કેટિંગ યાર્ડની બીજી ટર્મ માટે ચેરમેન તરીકે પૂજ્ય સંત શ્રી લાલબાપુના શીસ્ય લોલ્લાડીલા હરિભાઈ ઠુંમર અને વાઇસ ચેરમેન તરીકે વીનુભાઈ ઘેતીયાની વરણી થતાં ભાજપના આગેવાન, હોદેદાર અને કાર્યકરો દ્વારા મો મીઠા કરી ઢોલ નગરે ઉજવણી કરાઈ  

18 16

શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ શ્રી ગાયત્રી માતાજીની અસીમ કૃપાથી અને સંત શ્રી લાલબાપુના આશીર્વાદથી અને ગાયત્રી આશ્રમના પરમ સેવક વર્ષોથી જોડાયેલા સેવાભાવી સરળ વ્યક્તિત્વ એવા તેમજ લેઉવા પટેલ સમાજના અગ્રણી વરિષ્ઠ આગેવાન શ્રી હરિભાઈ ઠુમ્મર ( ભોલે ના નામથી પ્રચલિત ) ઉપલેટા તાલુકાના માર્કેટિંગયાર્ડ ના પ્રમુખ તરીકે નિમણૂક થતા તેમને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવીએ છીએ તેઓ શ્રી રાજકોટ ડિસ્ટીક ઓપરેટિવ બેંકના પણ ડાયરેક્ટર છે.

16 19

તેમજ ઉપલેટા શહેર દૂધ ઉત્પાદન સેવા સહકારી મંડળીના પણ પ્રમુખ છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સેવાની કામગીરી અને ગરીબોના અને સૌને સાથે રાખીને નાનામોટા કામ માટે દુઃખમા ભાગ લઈને ખુબજ દિલથી સેવા સાથે વર્ષોથી જોડાયેલા સેવભાવી વ્યક્તિ છે આ નિમિત્તે શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ સેવા સમિતિ વતી તેમને ખુબ ખુબ શુભકાનાઓ પાઠવીએ છીએ

17 18

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.