રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીને લક્ષચંડી મહાયજ્ઞનું કંકોત્રી ‘માં નું તેડું’ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરીપરા, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી ચીમનભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અઘ્યક્ષ ઇશ્ર્વરભાઇ પટેલ ઉંઝા મંદીરના કારોબારી સભ્ય પરસોતમભાઇ ફળદુ, લક્ષચંડી મહાયજ્ઞની મીડીયા સમીતીના ક્ધવીનરો પ્રો. ડો. જે.એમ. પનારા, બોટાદ જીલ્લાના ક્ધવીનર દિનેશભાઇ દલસાણિયા વગેરેએ સ્વામીને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌન થી લાભ,તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા