રાજકોટ વિધાનસભા ૭૧નું ભાજપ કાર્યાલય હજ્જારો સર્મકોની હાજરીમાં ખુલ્લુ મુકાયું ભાજપ્ની સત્તામાં જ રાજકોટનો વિકાસ યો: કમલેશભાઈ મિરાણી

રાજકોટ વિધાનસભા-૭૧ની બેઠકના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાએ ચુંટણી પ્રચાર ર્એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને ખુલ્લુ મુક્યુ હતું. લાખાભાઈ સાગઠીયાએ તેઓની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું આ વિસ્તારના લોકોના સુખે સુખી અને દુખે દુ:ખી ઈ પરિશ્રમની પરાકાષ્ઠા સુધી મારા વિસ્તારના લોકોની સુખાકારી માટે કામ કરતો રહીશ અને શહેરનો વિકાસ ભાજપાની વિકાસશીલ લોકોપયોગી યોજનાઓ કી યો છે, તે આપ સૌ જાણો જ છો. આ કાર્યાલયને ખુલ્લુ મુકતાં સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, કાર્યાલય ઈન્ચાર્જ શ્રી રાજુભાઈ બોરીચા, સાધુ-સંતો તેમજ વિવિધ સમાજના તા સામાજીક-શૈક્ષણિક તેમજ વેપારી સંસઓના પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ઉપસ્તિ પોતાના મતદારો સમક્ષ ઉમેદવાર  લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે વિશ્વાસને ચરિર્તા કરવા પરિશ્રમની પરાકાષ્ઠા સુધી પ્રજા માટે કામ કરતો રહીશ. ભાજપાની વિકાસની નીતિ આજે જે ગતિએ પહોંચવાનો પાયાનો સિદ્ધાંતએ લોકોના પ્રશ્નોને વાચા આપવાનો રહ્યો છે. આ જ વિચારધારા લઈને હું પ્રજાના કાર્યો કરતો રહીશ અને કોંગ્રેસ દ્વારા જે જાતિવાદના બીજ વાવ્યાં છે. તે નાબુદ કરી માત્ર ને માત્ર સર્વાંગી વિકાસની નીતિને અપ્નાવીશ.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો વિકાસ માત્ર ભાજપ્ની દેન છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદ જ રાજકોટે વિકાસની વાટ પકડી છે. રોડ-રસ્તા, આંતરાષ્ટ્રીય એરપોર્ટ, નર્મદાના નીર, બસ પોર્ટ, ટાઉન હોલ તેમજ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ત્યારે રાજકોટ વિધાનસભા-૭૧ના ઉમેદવાર લાખાભાઈ સાગઠીયાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.

તેમજ રાજકોટ શહેરના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને ગુજરાત રાજ્ય બન્નેમાં સત્તા સને છે. ગુજરાતનો વિકાસ જેટ ગતિએ ઈ રહ્યો છે, તેમાં કોઈ શંકા જ ની અને આ જેટ ગતિમાં રાજકોટના બેટા ગુજરાતના ના બન્યાં હોય ત્યારે મોસાળે જમણ અને માં પીરસનાર છે.  આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતનું નેતૃત્ત્વ સંભાળ્યું અને નેતૃત્ત્વના ૩૬૫ દિવસમાં ૪૭૫ લોક હિર્તાના નિર્ણયો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને મતપેટીમાં માત્ર કમળ જ કમળ દેખાય તેવી બહુમતીથી લાખાભાઈ સાગઠીયાને જીતાડવા હાકલ કરી હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ બોધન અને આભારવિધી પ્રવિણભાઈ પગદરે કરી હતી.

પરિશ્રમની પરાકાષ્ઠા સુધી લોકોની સેવાનો નિર્ધાર

રાજકોટ વિધાનસભાની બેઠક ૭૧માં લોધિકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠીયાએ મધ્યસ્ કાર્યાલયને ખુલ્લુ મકતાં સમયે ઉપસ્તિ બહોળી સંખ્યામાં વિવિધ સમાજ અને વિવિધ એસોશિએશનના લોકો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ઓમનગર, ૧૫૦ ફૂટ રિંગરોડ પાસે મધ્યસ્ કાર્યાલયના ઉદ્ ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, રાજકોટ મેયરશ્રી, સંતો મહંતો, વિવિધ તાલુકાના પ્રમુખો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્તિ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.