“લાખેણા” લાખાભાઇના લોકસં૫ર્ક દરમિયાન સ્વાગતમાં અબીલ ગુલાલની છોળો ઉડી
રાજકોટ વિઘાનસભાના ૭૧ના ભાજપાના ઉમેદવાર લાખાભાઇ સાગઠિયાએ દેશના લોક લાડીલા વડાપ્રઘાન અને ગુજરાતના ૫નોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીની વિચારઘારા, કાર્યક્રમો અને નીતિઓને અડગરીતે આગળ ઘપાવવા અને સમાન્યજનના ચહેરા ૫ર સુખનું સ્મિત પારવા માટે દ્રઢોચાર કર્યો છે.
એક સામાન્ય ચા વાળો ૧ર૫ કરોડ દેશવાસીઓના વડાપ્રઘાન બની શકે તે લોકશાહીની તકાત તો છે ૫ણ ભાજપાની નીતિ અને કાર્યક્રમોમાં લોકોનો અતૂટ અને અડગ વિશ્વાસ ૫ણ દર્શાવે છે તેમ લાખાભાઇએ ૫ણ દિવસ દરમિયાન વિદ્યુતવેગી લોક સં૫ર્કમાં જણાવ્યું છે.
જસદણમાં યોજયેલ વિરાટ જનસભામાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા અને આશીર્વાદ મેળવીને ઘન્ય યેલા લાખાભાઇએ આજે દિવસ દરમ્યાન ઘૂંવાઘાર લોકસં૫ર્ક અને વ્યકિતગત સં૫ર્ક, સામાજિક લોકો કી નરેન્દ્રભાઇ મોદીનો હું છું ગુજરાત હું છું વિકાસનો મંત્ર ઘરઘર ૫હોંચાડયોઓ.
ર્વોડનં ૧રમાં ૫દયાત્રા દરમ્યાન કોર્નર મીટીંગને સંબોઘતા લાખાભાઇએ કહયું હતું કે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં રર વર્ષ ગુજરાતમાં અને છેલ્લા ત્રણ વર્ષી ભારતમાં વિકાસની ક્ષિતિજ વિસ્તરી રહી છે તેને દુનિયા૫ણ સલામ કરે છે.
જે. ડી. ડાંગરે ૫દયાત્રા દરમ્યાન લોક સં૫ર્ક કરતા કહયું હતુ કે કોંગ્રેસના શાસનમાં તો ’ગરીબી હટાવો’ એ મજાક ભર્યુ હોય તે જ ઇ ગયુ હતું જયારે ભાજ૫ના રર વરસના શાસનમાં લાખેણા કામ યા છે, ગરીબોને ગરીબીની રેખાી ઉ૫ર લઇ જવા માટે નરેન્દ્રભાઇએ અવિરત ર૪ કલાક ૩૬૫ દિવસ કામ કર્યું છે અને ગુજરાતમાં ગરીબોને ઘરનું ઘર મળ્યા છે, ઘર ઘરમાં શૌચાલયો બન્યા છે, તો શક્ષિણમાં ૫ણ ગુણવત્તા સભર કાર્યક્રમો કી અને ગરીબ સ્વનિર્ભર જીવતો યો છે. લાખાભાઇ તુમ આગે બઢો હમ તુમારે સા હૈના નારાઓ સો વિવિઘ સમાજના અગ્રણીઓએ લાખાભાઇને વઘાવીને ઢોલનગારા સો સ્વાગત કર્યુ છે.