ભારતને રમકડાના ઉત્પાદનનું વડું મક બનાવવા માટે વધુ એક પગલું

સમગ્ર વિશ્વમાં ચાઈના તેના સસ્તા રમકડાં માટે વિખ્યાત હતું અને મોટાભાગનો વિસ્તાર ચાઈનાએ કેપ્ચર કરી લીધું હતું પરંતુ મહામારીને પગલે ચાઈનાએ સમગ્ર વિશ્વમાં વિશ્વસનીયતા ગુમાવી છે ત્યારે ભારતે વૈશ્વિક ફલક પર આત્મનિર્ભર બનીને છવાઈ જવા તૈયારીઓ શરૂ કરી છે. તેવા સમયે રમકડાના ઉત્પાદન માટે દેશના અનેક રાજ્યોના ઉદ્યોગ સાહસિકો પ્રયત્નો કરી રહ્યા છે. દેશના આઇટી ક્લસ્ટર કર્ણાટકે પણ ટોય ક્લસ્ટર બનાવવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ગુજરાતમાં પણ રમકડાના ઉત્પાદન માટે અનેકવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ રમકડાના ઉત્પાદનમાં આવતા પડકારો ક્યાંક સાહસિકોને પીછેહઠ કરાવતા હોય છે તેવા સમયે આવા પડકારોને ઝીલીને વૈશ્વિક રેસ જીતી લેવાં માટે ટબુડીયાઓ મેદાનમાં આવ્યા છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબે(આઈ-હબ) તાજેતરમાં જ ઘર આંગણે રમકડાનું ઉત્પાદન કરતા સાહસિકોને નવી તકો પ્રદાન કરવા તેમજ અવનવા ઇનોવેશન માટે બે મોટી રમકડાના ઉત્પાદકો સો એમઓયુ પર સહી કરી છે. આઈ-હબના ટબુડીયાઓએ ગ્રેસપર ગ્લોબલ પ્રા.લી.  અને ફનસ્કુલ ઇન્ડિયા લિમિટેડ સો એમઓયુ કર્યા છે. નોંધનીય છે કે, આ બંને કંપનીઓ રમકડાં અને ગેમ્સની બજારમાં ખૂબ મોટું નામ ધરાવે છે.

આ પ્રોજેકટ કી દેશભરના વિર્દ્યાીઓ તેમના સૂચનો અપાઈ શકશે. રમકડાના ઉત્પાદન અને વેચાણમાં આવતી સમસ્યાઓ વેબ મારફત ઉત્પાદકો જણાવશે જેનું નિરાકરણ વિર્દ્યાીઓ આપશે.  સૌી શ્રેષ્ઠ નિરાકારણને અનેકવિધ ઇનામો તેમજ રોયલ્ટી કી બિરદાવામાં આવનાર છે.

નિષ્ણાંતોન મત મુજબ આ પ્રોજેકટ કી રમકડાના ઉદ્યોગને નવી ઊંચાઈ મળી શકે છે. આ પ્રયત્નો કી ભારતને વૈશ્વિક ફલકે રમકડાનું વડું મક બનાવી શકાશે. વિર્દ્યાીઓ જેવો વર્ગ ર્આકિ પરિબળના અવરોધને કારણે સાહસ કરી શકતા ની ત્યારે તેમના વિચારો કી ઉત્પાદન અને વેચાણને વેગ આપીને તેઓ પણ નાણાં રળી શકશે.

નવી તકનીક અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રીત કરાશે: પ્રિન્સિપાલ સેક્રેટરી

ગુજરાત સરકારના ઉચ્ચતર અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્માના જણાવ્યાં અનુસાર એમઓયુના ભાગરૂપે આઈ-હબ અને રમકડાના એકમો સો મળીને નવું તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. વિર્દ્યાીઓ ઉત્પાદકો સામે આવતા પડકારી માંડીને ટેકનોલોજી પર કામ કરશે. ઉત્પાદકો તેમની સમસ્યાઓ અમને વેબ પ્લેટફોર્મ  મારફત જણાવશે ત્યારે વિર્દ્યાીઓ, સાહસિકો અને નિષ્ણાંતો સમસ્યાનું નિરાકરણ તેમજ નવું તકનીક વિકસાવી આપશે. દેશભરમાંી કુલ ૧૩૦ી પણ વધુ દરખાસ્ત હાલ સુધી અમને આ પ્રોજેકટમાં જોડવા માટે મળી ચુકી છે. જેમાં સહસિકોએ તેમના સૂચનો અને વિચારો રજૂ કર્યા છે તેવું અંજુ શર્માએ જણાવ્યું હતું.

બજારની જરૂરિયાતને ધ્યાને લઈને વિર્દ્યાીઓ આપશે વિચાર અને સહકાર

આઈ-હબના સીઈઓ હીરનમય મહનતાએ કહ્યું હતું કે, વિર્દ્યાીઓ પ્રમ બજારની જરૂરિયાતની સમીક્ષા કરશે અને તેનો અભ્યાસ કરીને તાગ મેળવીને સાહસિકોને જરૂરી નવા ફેરફારો અંગે સૂચનો આપશે. તે ઉપરાંત ઉત્પાદકોને જરૂર પડતી તમામ બાબતોમાં વિર્દ્યાીઓ દ્વારા સહકાર આપવામાં આવશે જેી ઉત્પાદન આધારિત તમામ પડકારો તો ખરા પણ વેચાણ અંગેની સમસ્યાઓનું પણ નિરાકરણ લાવી શકાય.

પ્રમ ૩ શ્રેષ્ઠ સૂચનોને અપાશે રોકડ ઇનામ અને ૩%ની રોયલ્ટી

ફનસ્કુલ લિમિટેડ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રમ ત્રણ શ્રેષ્ઠ સુચનોને રોકડ ઇનામ તો આપવામાં તો આવશે જ સાોસા કોમર્શિયલ વેચાણમાં ૩% રોયલ્ટી પણ આપવામાં આવશે જેી આ પ્રોજેક્ટને વધુમાં વધુ પ્રોત્સાહન આપી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.