કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગમાં જ પુરવઠાની એટલે કે કર્મચારીઓની કમી જોવા મળી હતી. સામાન્ય રીતે લોકોની ભાગદોડને પહોંચી વળવા માટે એક તરફ પુરતા કર્મચારીઓની ભરતી તી ની તો બીજી તરફ ઘણી વખત કર્મચારીઓ સમયસર હાજર ન હોવાનું કે પછી મીટીંગો અને સરકારી કાર્યક્રમોમાં દોડતા હોવાી કચેરીનું કામ ગોકળગતિએ ચાલતુ હોય છે. આવી પરિસ્િિતમાં આવતા લોકો મુંગા મોઢે કચેરીમાં નજર ફેરવીને પાછા વળી જાય છે ત્યારે સમયનું પાલન કરવા બાબતે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. આટલું ઓછું હોય તેમ ઓફિસોમાં લાઈટ અને પંખા ચાલુ રાખી દેવામાં આવે છે ત્યારે જો સરકારી કચેરીઓમાં જ આવી પરિસ્િિત હોય તો લોકોને શું સલાહ આપવી તે પણ પ્રશ્ર્નો ઉભા કરે તેવી વાત છે.
પુરવઠા કચેરીમાં પુરવઠાની જ કમી
Previous Articleચક દે ઈન્ડિયા: નેશનલ ગેમને પ્રોત્સાહન આપશે પ્રો-હોકી
Next Article આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ