વડોદરામાં કોરોનાના રોગચાળાને અંકુશમાં લેવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા કોરોનાને શોધવા વધુને વધુ ટેસ્ટ કરવા જરૂરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રાજય સરકાર હસ્તકની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખાસ લેવા બનાવામાં આવી છે. આ લેબમાં કોરોનાના રોજના ૨૦૦ ટેસ્ટ થઈ શકે તેવી સુવિધા ઉતમ કરાઈ છે. વડોદરામાં કોરોનાને કંટ્રોલ કરવા રાજય સરકાર દ્વારા નિયુકત ખાસ અધિકારી ડો. વિનોદ રાવે લેબોરેટરીની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાની જાણકારી મેળવી હતી તેમની સાથે સ્થાનિક અધિકારીઓ તબીબો પણ જોડાયા હતા.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં