આજે ધનતેરસનું અનેરું મુહુર્ત છે. આજના શુભ દિવસે લોકો ધન, લક્ષ્મીની પૂજા કરે છે અને આજના દિવસે જ સોનુ, ચાંદી કે હીરા જડીત ઘરેણા ખરીદે છે. રાજકોટમાં પણ ધનતેરસના પાવન દિવસે સોની બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જવેલર્સમાં અવનવી ડિઝાઇનના ઘરેણા ખરીદવા લોકો ઉમટયા છે. સોનાનો ભાવ ભલે આસમાનને આંબ તો હોય પરંતુ લગ્ન અને તહેવારોમાં ઘરેણાની સીઝનમાં મોટે ભાગે મંદી જોવા મળતી નથી.
સોની બજારમાં ધનતેરસની ઘરાકી
Previous Articleટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકારની દાનત ખોરાં ટોપરા જેવી…!
Next Article સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને ૧૦ વર્ષની સજા