કરછી કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીની લોકપ્રિયતા હવે ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ પીળુ અને લાલ  કલરનું ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લુકમાં ખૂબ જ આકર્ષિત લાગી રહી છે.

Snapinsta.app 461431043 18372916975105340 365812744086984203 n 1080 Snapinsta.app 461492040 18372916984105340 8392424212178077628 n 1080 Snapinsta.app 461515845 18372916957105340 4286251670078133864 n 1080 Snapinsta.app 461557938 18372916909105340 512378618750402134 n 1080 Snapinsta.app 461558321 18372916966105340 862008726396235604 n 1080 Snapinsta.app 461593556 18372916948105340 4300471432417756841 n 1080 Snapinsta.app 460963713 18372916927105340 5559554753646318434 n 1080 Snapinsta.app 461252634 18372916993105340 1826115926551459863 n 1080 Snapinsta.app 461309738 18372916936105340 1471556605220430619 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.