ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ હળવદના પૂર્વે ધારાસભ્ય જયંતીભાઈ કવાડીયા હાજર રહ્યા હતા. તેમજ ર્માં ઉમાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ પૂર્વે ધારાસભ્ય જયંતીભાઈ કવાડિયાએ સમગ્ર ભવ્ય આયોજનને બિરદાવ્યું હતુ અને સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- લોકસભામાં વક્ફ બિલ 2 એપ્રિલે થશે રજુ
- કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનવા પ્રયત્નશીલ ખેડા
- ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.O રાજયકક્ષા રસ્સાખેંચ બહેનોની સ્પર્ધાનો પ્રારંભ
- મનપા સંચાલિત હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરનું મો*ત