ઉત્તર પ્રદેશ સરકારે સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળા માટે 4200 કરોડ રુપિયાની ફાળવણી કરી છે જે 2013ના મહાકુંભના બજેટથી ત્રણ ગણું વધારે છે. ઊત્તરાયણના પવિત્ર પર્વથી અખાડાના સાધુઓના પ્રથમ શાહી સ્નાનની સાથે કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે.
વધુંમાં તમને જણાવી દઈએ કે દઈએ કે પ્રથમ શાહી સ્નાન પર પ્રયાગરાજમાં રેકોર્ડ સવા બે કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. નીચેની અમુક તસ્વીરો જોઈ ને તમે સમજી જશો કે આ કુંભમેળાનું મહત્વ કેટલું છે. રોજના લખો લોકો આ કુંભમેળાના મહેમાનો બને છે.
જુઓ કુંભમેળો 2019 ની અમુક ઝલક :