કૃતિકા કામરા ઘણીવાર તેના સુંદર પોશાક પહેરીને સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપે છે. ટેલિવિઝનની દુનિયામાંથી આવતી અભિનેત્રી કૃતિકા કામરાએ ખૂબ જ ઝડપથી ડિજિટલ સ્પેસમાં પોતાનું સ્થાન બનાવી લીધું. જો તમને સોફ્ટ પેસ્ટલ શેડ્સ અને અદભૂત સ્મિત ગમે છે, તો તમે પણ તેના સુંદર દેખાવથી આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે તે એક આકર્ષિક વાઈટ વનપીસમાં જોવા મળી છે. અભિનેત્રી કૃતિકા કામરાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર તેના કેટલાક હોટ પોતોઝ શેર કર્યા છે. જે જોઇને તેણીના ફેન્સ તેના દીવાના થય રહ્યા છે.