ઉકાણી પરિવાર આયોજીત કામાં ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી: દિવ્ય-મધુર વાતાવરણમાં પોથીયાત્રા નીકળી: આચાર્યપીઠે પૂ.વ્રજરાજ કુમારના શ્રીમુખેી કાનું રસપાન
ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કા મહોત્સવમાં “ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જયઘોષ ગુંજયો છે. દિવ્ય-મધુર વાતાવરણમાં પોીયાત્રા નીકળી હતી. આચાર્યપીઠે બિરાજેલ પૂ.વ્રજરાજ કુમાર મહોદયના સાંનિધ્યમાં પોીયાત્રામાં ડો.નટુભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, અમિતાબેન ઉકાણી, સોનલબેન ઉકાણી પરિવારના સભ્યો તા આમંત્રીત મહેમાનો, ભક્તગણ ઉપસ્તિ રહ્યાં હતાં.
ઈશ્ર્વરીયા ગામ મેઈન ગેઈટી દ્વારીકાનગરી ફાર્મ સુધી પોી શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે શ્રીકૃષ્ણ લીલા દર્શન (સંગીત-નૃત્ય) સો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.