રાજકોટવાસીઓને સ્વાદનું ઘેલું લગાડવા લસ્સીવાલાનું વધુ એક સોપાન: ડ્રાયફ્રૂટમાં અવનવી વેરાયટી આપવા લસ્સીવાલા સજ્જ
અબતક, રાજકોટ
રાજકોટમાં કુબેર કુંડઝની બ્રાન્ડ ક્રિષ્ન ભોગના લસ્સીવાલા ચોથા બ્રાન્ડ સ્ટોરની ઇન્દિરા સર્કલ પાસે શુભારંભ કરવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ સ્વાદનું ધેલું લગાડનાર લસ્સીવાલાનું વધુ એક સોપાન શ થયું છે. લસ્સીવાલાની માસ્ટરી એવા દ્રાયફ્રૂટ લચ્છી લોકોને પસંદ આવી રહી છે. રાજકોટની જનતાને હેલ્થ સાથે સ્વાદ સ્વાદનો ચસ્કો લગાવનાર ક્રિષ્નભોગ લસ્સીવાલાના ચોથા બ્રાન્ડ સ્ટોરની સાથે યુનિવર્સિટી રોડ ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ લસ્સીવાલા પ્રોડક્ટમાં હેલ્થ અને શોખ બંને એક સાથે પુરા થતા હોવાનું મણિ રહ્યા છે. મિલ્ક પ્રોડક્ટમાં આટલી વિશાળ શ્રેણી અને અવનવી લસ્સીની વેરાયટીઓ પણ આપવા માટે લસ્સીવાલા પ્રયાસ કરી રહ્યા છે. હાલ રાજકોટમાં લસ્સીવાલાની લચ્છીનો સ્વાદને આવકારી રહ્યા છે. જેથી ભવિષ્યમાં હોવી બહારગામ અને ગુજરાતની બહાર પણ બ્રાન્ડ સ્ટોર કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.
લસ્સીવાલા આરોગ્ય અને સ્વાદમાં શ્રેષ્ઠ: મયુરભાઈ સોમૈયા (ગ્રાહક)
લસ્સીવાલાની પ્રોડક્ટ ન ફક્ત સ્વાદ પરંતુ આરોગ્યમાં પણ શ્રેષ્ઠ છે. પીઝા અને ફાસ્ટ ફૂડના આ ઝમાનામાં લચ્છીનો આટલો શ્રેષ્ઠ સ્વાદ ક્યાંક જ માણવા મળે છે. જેમાં લસ્સીવાલા એક છે. લસ્સીવાલા બ્રાન્ડ સ્ટોરમાં લચ્છીની અવનવી વેરાયટી લોકોને ભારે આકર્ષિત કરે છે. એક જ પ્રોડક્ટમાં આટલી વેરાયટી હજુ સુધી મેં ક્યાંય જોઈ નથી. એટલે જ હું અને મારા પરિવારના હર એક સભ્યો લચ્છી માટે લસ્સીવાલા સ્ટોરનો જ આગ્રહ જ રાખીએ છીએ.
લસ્સીવાલાને રાજકોટીયન્સનો જબરો પ્રતિસાદ : રાજેશભાઇ દાવડા
કુબેર ફૂડઝની બ્રાન્ડ ક્રિષ્નભોગ લસ્સીવાલાના ઓનર રાજેશભાઇ દાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લસ્સીવાલાને રાજકોટવાસીઓનો જબરો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે હાલ લસ્સીવાલાના ચોથા બ્રાન્ડ સ્ટોરનું શુભારંભ કરવામાં આવ્યું છે. લસ્સીવાલા ન ફક્ત ઉનાળામાં ઠંડી લચ્છી પરંતુ શિયાળામાં પણ હોટ એન્ડ હેલ્ધી રેન્જ પણ સામેલ કરવામાં આવશે. આટલું જ નહીં પરંતુ લોકોના હેલ્થની ધ્યાન રાખી પ્રીમિયમ મિલ્કના ઉપયોગથી જ લસ્સીવાલા પોતાની પ્રોડક્ટ બનાવી રહયક છે. લોકોને લસ્સીવાલામાં વિશાળ શ્રેણીનો વિકલ્પ પણ મળી રહ્યો છે.ફ