કોટડાસાગાણી મામલતદાર કચેરી ખાતે આવેદન આપી તેમજ બીજુ આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતે આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
આ આંદોલનમાં તલાટી કમ મંત્રીના ઉચ્ચક પગાર વિસ્તર આઘિકારી તરીકે બઢતીનો માર્ગ ખુલ્લો કરવા ૨૦૦૪ થી ભરતી કરાયલા તલાટીઓને નિમણૂક તારીખ થી સેવા સળંગ ગણાવી મહેસુલી તલાટી કમ મંત્રીઓ વચ્ચે કામગીરી સમાન ઘોરણે કરવી અને જુની પેન્શન પુન: શરૂ કરવા સહિતની તમામ માંગણીઓ સતોસાઈ ન હોવાનું જણાવ્યું હતું બે દિવસમાંમાગણી નહી સતોષાઇ તો આદોલનનો માગો અપનાવવાની ચિમકી ઉચ્ચારી હતી તલાટીઓ
કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી ૧૭ સપ્ટેમ્બર ફરજ ઉપર હાજર રહીને પેન ડાઉન કરશે જયારે ૨૯ સપ્ટેમ્બર માસ સીએલ મુકીને દેખાવ કરવા સાથે ૨ ઓકટોબરે ઘરણા કરવાનુ આવેદનપત્રમાં જણાવ્યા હતુ