જીવનમાં સફળતા મેળવવા માટે સતત સક્રિય રહે વુ ખુબ જરૂરી બને છે. જ્યારે આપણે પ્રયત્ન કરીયે છીએ ત્યારે 50% નિષ્ફળ થવાનો ભય મનમાં ક્યાંક જગ્યાએ મુંજવણે છે ઘણા લોકો ત્યાંજ પોતાના પ્રયત્નોને વિરામચિન્હ આપી દે છે તો ઘણા એવા લોકો જે પ્રયત્નો જ નથી કરતાં તો અમુક એવા લોકો પોતાનામાં રહેલી ખુબીઓને ક્યારેક ઓળખી શકતા નથી

તમે જો ક્યાંક અમુક જગ્યાએ નિષ્ફળ બની જાઓ છો તો પણ પ્રયત્નોથી ક્યારેય હારવું જોઈએ નહીં જ્યાં સુધી તમે સફળની રાહ પર ના પહુંચો ત્યાં સુધી સતત આગળ વધવું જોઈએ એવા ઘણા મહાપુરુષો જે અસફળ બનીને એક સફળ વ્યક્તિ બન્યા છે

જેને એક વાર નહીં પણ 9000 થી વધારે અસફળ બની ચૂકેલા ર્થોમસ એડિસન જે 20મી સદીના લોકો જીવનમાં ખુબજ પ્રભાવ રહીયો છે.  જેને એક ઈતીહાસમાં સફળ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

'Koshish karne walo ki kabhi haar nahi hoti': Think like this and success will kiss your steps

જિંદગીમાં વ્યાપાર કે એજયુકેશનમાં નિષ્ફળ થવું એક સ્વાભાવિક વાત છે પણ ક્યાંક માણસ પોતાનાથી હારી જાય છે ને ક્યાંક જિંદગીથી હારી જાય છે અને જેમાં માણસને પોતાના વિચારોને એટલા પ્રબળ બનાવવા જોઈએ કે જેથી તે પોતાનું મૂલ્ય સમજી શકે છે એવા જ એક મહાપુરુષ જે પોતાની જિંદગીથી લડતા એક સફળતાની સીડી પ્રાપ્ત કરી છે તેની બનાવેલી દરેક વસ્તુ આ જ પણ જીવંત રહી છે તેની જિંદગીમાં રહેલી કેંશરની બીમારી હોવાછતાં પોતાનામાં રહેલા સકારાત્મક વિચારોની સામે ક્યારેય હારવા દીધું નથી જે કમ્પ્યુટર, લેપટોપ,મોબાઇલ ફોન રચયીતા સ્ટીવન ર્પાલ જોબ્સ જે પોતાની લાઇફમાં અનેક વાર નિષ્ફળ બનીને આગળ વધ્યા છે અને જિંદગી સાથે પણ હારીને જીત મેળવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.