ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન ધોનીને ટેગ કરીને તેમને આ ચેલેન્જ સ્વીકારવાનો પડકાર આપ્યો હતો. તે પડકારના જવાબ રૂપે અનુષ્કાએ પોતાનો વર્કઆઉટનો વિડીયો શેર કર્યો છે.
I have accepted the #FitnessChallenge by @ra_THORe sir. Now I would like to challenge my wife @AnushkaSharma , our PM @narendramodi ji and @msdhoni Bhai for the same. ? #HumFitTohIndiaFit #ComeOutAndPlay pic.twitter.com/e9BAToE6bg
— Virat Kohli (@imVkohli) May 23, 2018
I accept your challenge @imVKohli. Here’s my video for the #HumFitTohIndiaFit #FitnessChallenge. I’d like to nominate my friends, @DipikaPallikal and @Varun_dvn Great initiative @Ra_THORe sir! #ComeOutAndPlay pic.twitter.com/SmdmkArT6U
— Anushka Sharma (@AnushkaSharma) May 24, 2018
રાજ્યવર્ધને ઓફિસમાં કર્યા હતા પુશઅપ્સ
કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસ પ્રતિ લોકોને જાગ્રત કરવા માટે ટ્વિટર પર એક અભિયાન ચલાવ્યું છે. તેમણે 22મેના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેઓ તેમની ઓફિસમાં પુશઅપ્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સાથે તેમણે વિરાટ, સાઈના નહેવાલ અને રિહ્રિત રોશનને ચેલેન્જર કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com