અબતક, અબ્બાજાન નકાવી, કોડીનાર
કોડીનાર તાલુકા અને શહેરના રેશનીંગ ની દુકાન ધરાવતા વિક્રેતાઓ ની મેલી મુરાદથી સરકાર તરફથી અપાતા ઘઉં અને ચોખા ગરીબોના ઘર સુધી પોહચવાને બદલે ગાંધીધામ વેપારીઓ ને ત્યાં પોહચે છે અને કોડીનારમાં શહેર તેમજ ગામડાઓ માથી ગરીબોના ઘઉં અને ચોખા માત્ર 30% અપાય છે અને 70% જથ્થો ગરીબોના બદલે અમીર એજન્ટો દ્વારા બારોબાર વેહચી નાખવામાં આવે છે અને આ સરકાર તરફથી ગરીબોને આપવામા આવતા ઘઉં અને ચોખા જે ગીર-સોમનાથ જીલ્લાના તાલુકાઓ અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના રેશનિંગની દુકાન ના વિક્રેતાઓના શૈતાની સળયંત્ર થી નક્કી કરેલા ફેરીયાઓ જે ગામડાઓ અને શહેરમાંથી ઓટોરીક્ષા, છકડોરીક્ષા, આઈસર, છોટાહાથી, રેકડીયો વગેરે વહાનોથી દરરોજ અઢળક ફેરાઓ કરી એજન્ટો ને પોહચાળી અને આ એજન્ટો આ કોરોનાની મહામારી માં ગરીબોને મદદ કરવાને બદલે ગરીબો નું જ અનાજ ખાય જાય છે અને ક્ધટેનર અને ટોરસ(ટ્રક) દ્વારા ગાંધીધામ મોકલી લાખો રૂપીયાની હરામની કમાણી કરે છે.
જેથી સરકાર તરફથી મળતા ગરીબોના ઘઉં અને ચોખા આ રેશનિંગ ની દુકાન ધરાવતા વિક્રેતાઓ જે ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ,સુમાપાડા, તાલાળા, કોડીનાર, ઉના, ગીર-ગઢળા તેમજ તાલુકાઓ ના ગામડાઓ અને શહાર માંથી ફેરીયાઓ દ્વારા વેહલી સવારથી રાત સુધી ફેરાઓ કરીને આ ગરીબોનુ ખુન ચુસ્તા અને હરામની કમણી કરતા ગઠીયાઓ દ્વારા બારોબાર અનાજ વેહચવામા આવે છે જેમા વેરાવળ નો પણ મુખ્ય એક સુત્રધાર હોવાનું ચર્ચાય છે જેથી જીલ્લા કલેકટર સાહેબ તેમજ ગીર-સોમનાથ જીલ્લાના તાલુકાઓ ના મામલતદારઓ અને પુરવઠા અધીકારીઓ આ બાબતે જીલ્લાઓ ના તાલુકા ના રસ્તાઓ પર આવા ફેરીયાઓ ને રોકી ચેકીંગ જુંબેશ કરે તો લાખો રૂપીયાનુ દરરોજ આ સરકાર શ્રી ના ગરીબોનુ અનાજ પકડાય તેમ છે.
અબતક, અબ્બાજાન નકાવી, કોડીનાર કોડીનાર તાલુકા અને શહેરના રેશનીંગ ની દુકાન ધરાવતા વિક્રેતાઓ ની મેલી મુરાદથી સરકાર તરફથી અપાતા ઘઉં અને ચોખા ગરીબોના ઘર સુધી પોહચવાને બદલે ગાંધીધામ વેપારીઓ ને ત્યાં પોહચે છે અને કોડીનારમાં શહેર તેમજ ગામડાઓ માથી ગરીબોના ઘઉં અને ચોખા માત્ર 30% અપાય છે અને 70% જથ્થો ગરીબોના બદલે અમીર એજન્ટો દ્વારા બારોબાર વેહચી નાખવામાં આવે છે અને આ સરકાર તરફથી ગરીબોને આપવામા આવતા ઘઉં અને ચોખા જે ગીર-સોમનાથ જીલ્લાના તાલુકાઓ અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના રેશનિંગની દુકાન ના વિક્રેતાઓના શૈતાની સળયંત્ર થી નક્કી કરેલા ફેરીયાઓ જે ગામડાઓ અને શહેરમાંથી ઓટોરીક્ષા, છકડોરીક્ષા, આઈસર, છોટાહાથી, રેકડીયો વગેરે વહાનોથી દરરોજ અઢળક ફેરાઓ કરી એજન્ટો ને પોહચાળી અને આ એજન્ટો આ કોરોનાની મહામારી માં ગરીબોને મદદ કરવાને બદલે ગરીબો નું જ અનાજ ખાય જાય છે અને ક્ધટેનર અને ટોરસ(ટ્રક) દ્વારા ગાંધીધામ મોકલી લાખો રૂપીયાની હરામની કમાણી કરે છે.