આપણા ઘરના રસોડામાં કેટલીક એવી ચીજ વસ્તુઓ હોય છે જે સ્વાસ્ય અને સ્વાદ બંનેનું સારું કોમ્બો હોય છે. તેમાંી એક છે સોજી. સોજીનો શીરો દરેક લોકોને પસંદ હોય છે. સોજીના સ્વાદને આપણે બધા જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો તેમાં રહેલું વિટામીન અને મિનરલ્સ સ્વાસ્ય માટે કેટલું ફાયદાકારક છે.

૧. સોજીનો ગ્લાસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું હોય છે. એટલા માટે ચે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ખોરાક છે.

૨. જો તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો સોજીનો તમારા ડાયટમાં સમાવેશ કરો. તેમાં ખઊબ પ્રમાણમાં ફાયબર હોય છે.

જે પાચનતંત્રને સારું રાખવામાં મદદ કરે છે.

૩. બોડીમાં એનર્જી બનાવવા માટે વિટામીન. ખનિજ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે અને આ બધું સોજીમાં ભરપૂપ પ્રમાણમાં હોય છે. સોજી હાર્ટ અને કિડનીની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે અને તેની સો જ આ માંસપેશિઓેને સરળ રીતે કાર્ય કરવામાં પણ મદદરૂપ ાય છે.

૪. સોજીમાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેને ખાવાી એનીમિયા રોગ વાની શક્યતા રહેતી ની અને જો તમે આ રોગનો શિકાર છો તો આ ખાવાી લોહીની ખામી પૂરી ઇ જાય છે.

૫. સોજીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું ની એટલા માટે તે લોકો માટે સારી છે જેનું કોલેસ્ટ્રોલ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.