લસણનું  સેવન દરરોજ કરવુ જોઈએ.લસણ આપણને ઘણા રોગોથી બચાવે છે.લસણ આપણી ધમનીઓને સાફ કરે છે. ઘણા લોકો સૂતા પહેલા લસણને  ઓશીકા નીચે મુકે છે. કારણકે ઓશીકા નીચે લસણ મુકવાથી ઉંઘ સારી આવે છે. લસણને ઓશીકા નીચે મુકવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. લસણમાંથી આપણને એલ્લીસિન મળે છે. લસણમાંથી આપણને એલ્લીસિન મળે છે.

 તમે વધુ થાક અનુભવી રહ્યા હોય કે શરીરમાં વધુ દુખાવો થઈ રહ્યો છે તો આવામાં તમે લસણના પીણાનો ઉપયોગ કરી શકો છો.

સામગ્રી

  •  1 ગ્લાસ દૂધ
  •  1 લસણની કળી(વાટેલી)
  •  1 ચમચી મધ

   રીત  

સૌ પહેલા લસણને સારી રીતે વાટી લો અને તેમા દૂધ મિક્સ કરો. પછી તેને 3 મિનિટ ઉકાળો અને પછી તેને તાપ પરથી ઉતારી લો. હવે ગ્લાસમાં મધ નાખો અને પીવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.