મેષ રાશિફળ:  વ્યાવસાયિક લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની શકે છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આજે તમને ખાસ સફળતા મળશે. દિવસ દરમિયાન લાભની તકો રહેશે. સક્રિય રહો, સખત મહેનત કરો. આજે પરિવારમાં લોકો વચ્ચે પરસ્પર સહયોગ રહેશે. આજનો દિવસ તમારા માટે શુભ દિવસ છે અને આજે તમને સફળતા મળશે. નોકરિયાત લોકોને કામ અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરવાનો અવસર મળી શકે છે. યુવાઓને લગ્ન યોગ્ય વ્યક્તિ મળવાના કારણે આનંદ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિફળ: આજે તમને લાભ મળશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને સારા વર્તનથી તમે સમસ્યાઓનું નિવારણ લાવશો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ પ્રયાસ કરી રહ્યાં છો તે મેળવી શકો છો. આજે તમારી રાશિમાં શુભ યોગની રચના થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં લાંબા સમયથી બાકી રહેલી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે.

મિથુન રાશિફળ: આજનો દિવસ તમારા માટે લાભકારક સાબિત થવાનો છે અને આજે તમારી બધી સમસ્યાઓ ઉકેલાશે. નવા પ્રોજેક્ટ પર કામ આજથી શરૂ થઈ શકે છે. સંપત્તિના મામલે પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. જે લોકો કોઈ પ્રકારનાં સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. આવા લોકોના પ્રોજેક્ટ્સ આજે સફળ થશે અને આજનો દિવસ ખૂબ રચનાત્મક રહેશે. તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે.

કર્ક રાશિફળ: આજનો દિવસ તમારી રાશિના જાતકો માટે વિશેષ દિવસ બની રહ્યો છે. જો તમે વ્યવસાયની બાબતમાં થોડું જોખમ લેશો તો મોટા નફાની અપેક્ષા છે. આજે તમારા પરિવારમાં સમૃદ્ધિ મળશે અને ભાગ્ય પણ તમને સાથ આપશે. કેટલાકને પોતાના માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજનો દિવસ તમને લાભ આપવા જઈ રહ્યો છે અને આજે તમારું મન નવી યોજનાઓમાં વ્યસ્ત રહેશે. આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવા માટે કોઈ યોજના બનાવી શકાય છે. પરંતુ, કોરોનાના નિયમોની અવગણના ના કરો.

સિંહ રાશિફળ: આજે તમારી રાશિના જાતકો માટે સામાન્ય દિવસ છે. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ કામ કરી રહ્યા છો તો ફાયદાકારક રહેશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજની સુવર્ણ તક છે. કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડશે. તમારી રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત બની શકે છે. આજે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે અને તમે દાન આપવાનું વિચારી શકો છો. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે.

કન્યા રાશિફળ: તમારી આવડતની સામે નહીં ટકે અને તમે સફળતાપૂર્વક તમારું કાર્ય પૂર્ણ કરશો. આર્થિક ગતિવિધિઓને વધારે સારી જાળવી રાખવા માટે કરવામાં આવતી કોશિશ સફળ રહેશે. માત્ર પોતાના કાર્યોને યોજનાબદ્ધ રીતે ગતિ આપવાની જરૂરિયાત છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવાની જરૂર છે

તુલા રાશિફળ: બદલાતા હવામાનને કારણે આરોગ્ય બગડી શકે છે. ભોજનમાં જરા પણ બેદરકાર ના રહેશો. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. ઉતાવળમાં થોડી ભૂલ થઈ શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. વ્યક્તિગત જીવન સાથે કાર્ય ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે. આત્મવિશ્વાસ વધશે. વડીલો સાથે સંવાદ કરી તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરો. આજે કોઈ મોટું રિસ્ક લેવાથી બચવું. આજનો દિવસ તમારી રાશિના જાતકો માટે થોડો સાવધાન રહેવાનો છે. એકબીજા સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં સાવચેત રહો.

વૃશ્ચિક રાશિફળ:. આજુબાજુના લોકો સાથેનો મુકાબલો ટાળો જે વધુ સારું રહેશે. આ દિવસે તમારા કુટુંબમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે અને શરૂઆત થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાની રહેવાના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. તણાવ લેશો નહીં. પારિવારિક સભ્યોનો સહયોગ તમારી સમસ્યાઓનો ઉકેલ કરવામાં ખૂબ જ સહાયક રહેશે.

ધન રાશિફળ: કાયદાકીય વિવાદમાં સફળતાના કારણે ખુશી થશે. સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમા પણ તમારી વ્યસ્તતા રહેશે. કોઈ નજીકની લાભદાયક યાત્રા પણ શક્ય છે.ધ્યાન રાખો કે કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે. તમારા વ્યવહાર ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. તમારો ગુસ્સો અને ઉતાવળ જેવો સ્વભાવ બનતા કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

મકર રાશિફળ: આજે તમને લાભ મળશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને સારા વર્તનથી તમે સમસ્યાઓનું નિવારણ લાવશો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ પ્રયાસ કરી રહ્યાં છો તે મેળવી શકો છો. આજે તમારી રાશિમાં શુભ યોગની રચના થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં લાંબા સમયથી બાકી રહેલી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે.

કુંભ રાશિફળ: કોઈ સાથે પણ ખોટા વિવાદમાં પડશો નહીં. તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. તમારું કામ હળવું કરવા માટે અન્ય સાથે પણ કાર્યને વહેંચતા શીખો. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાનમાં જ રહો તો યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રમાં તમને વિશેષ માન મળી શકે છે. તમારી ખ્યાતિ વધશે અને સમાજમાં તમને સન્માન મળશે.

મીન રાશિફળ: ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને પરેશાનીના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તેમની દેખરેખ તમારી પ્રાથમિકતા રહેશે. આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવશો નહીં. તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો આજે તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારું અધૂરું કામ પૂર્ણ થશે અને તમે આગળના કાર્યક્રમ કરી શકશો. ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.