કોઈ વ્યક્તિ વિશેષ અથવા કોઈ ગુનેગારના કારણે ભયભીત હોય છે, પરંતુ ભારતના એક ગામમાં લોકોનું ભયભીત થવાનું કારણ વિચિત્ર છે. અહીંના એક મંદિરમાં જવાથી લોકો ડરે છે. હકિકતમાં આ મંદિરમાં કોઈ રહસ્યમય તાકત મહિલાઓના વાળ કાપી નાખે છે.

કાલીમાન મંદિર પશુપતિ ઈશ્વરાર મંદિરના ટ્રસ્ટ દ્વ્રારા ચાલે છે. મંદિરમાં શુક્રવારના દિવસે ઘણી ભીડ હોય છે. આ દિન શ્રદ્ધાળું અહી વિશેષ પુજાના માટે પહોચે છે. ખુબ જ વિશાળ રૂપમાં આ દિવસે મંદિર પરિસરમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે.

આ મંદિરમાં જયારે પણ કોઈ મહિલા જાય છે તો આ વાતનો વિશેષ ધ્યાન રાખે છે કે, તેમના વાળ સંપૂર્ણ રીતે ઢાંકીને રાખે છે.એક વિદ્યાર્થી આ મંદિરમાં વાળ ઢાંક્યા વગર ચાલી ગઈ હતી. અચાનક જ રહસ્યમય તરીકે તેણે વાળ કપાઈ ગયા હતા. મંદિરમાં આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.