આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે એ એક દીવસ આવનું છે. પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં મરવું એ કાનૂની ગુનો છે. પંચવી ઈસા પૂર્વે ડેલોસ ના ગ્રીક દ્વીપ પર , ધાર્મિક કારણોના લીધે આ દ્વીપ પર જન્મ અને મરણ ને અપ્શ્કુન મનાય છે.
આવી જ ઘણી જ્ગ્યા છે જે મારવા માટે પ્રતિબંધ છે. ચાલો જાણીએ આવી જ્ગ્યા વિષે …
-
ઇત્સુકુશીમાં , જાપાન
શિટોજમી ધર્મ અનુશાર જાપાન ના ઇત્સુકુશીમાં દ્વીપ ને સોથી પવિત્ર માનવમાં આવે છે. આ સ્થળની પવિત્રતા ને જાળવી રાખવા માટે આ ધર્મના અનુયાયી આ વાત નું ખાસ ધ્યાન રાખે છે કે અહી કોઈ મારે નહીં . ઇ.સ.1878 પછી આ સ્થળ પર જન્મ અને મૃત્યુ પર પાબંદી લાગવાય છે. વર્ષ 1555 માં મિયાજામાં ની લડાઈ પછી આ જ્ગ્યા પર પાબંધી લાગવાય છે. ત્યાર પછી જે કમાન્ડર એ આ જ્ગ્યા પર જીત મેળવી હતી તેને ત્યાં મૃત્યુ પામેલા સૈનિકોના રક્તનું આ દ્વીપ પર છડકાવ કર્યો હતો. અને વીરગતિ પામેલા સૈનિકો ન આરક્તને એક જગ્યા એ ભેગું કરી બઘા ઘરોને સાફ કરવ્યા હતા.
-
સેલિયા . ઇટલી
ઈટલીના આ આઇલેન્ડ પર 537 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે. જ્યાં વઘુ લોકો 60 થી વઘુની ઉમરના છે.
1960 પછી આ આ સંખ્યામાં આ જ રહી. આ દ્વિપના મેયર ને અહી રહેતા લોકો ના સ્વાસ્થની ચિંતા રહતી. તેથી તેઓ હમેશા રેગ્યુલર ચેકઅપ લેતા. લોકોના સ્વાસ્થને લઈને તેમણે આહોઈ બીમાર થવા અને મૃત્યુ પર રોક લગાવ્યો હતો.
-
લંજારોન , સ્પેન
સ્પેનના લાંજરોન ના એદ્લુસિયન ગામ ના લોકો આ દિવશોમાં અંતિમ સંસ્કાર અને દફનની જ્ગ્યા ને લઈને સમસ્યા માં છે. આ ગામમાં અંદાજે 4 હજાર લોકો રહે છે. આ માટે આ સમસ્યા નો ઉપાય ના મળી જાય ત્યાં સુધી અહીના પ્રશાસનો એ અહી મારવા માર પ્રતિબંધ કર્યો છે.
-
લાગઇયરબેન , નાર્વે
નાર્વે માં સ્થિત લાગઇયરબેન નામના આ શહેરની ભોગોલિકતા એવી છે કે અહી વધુ ઠંડી પડે છે. ઠંડીના કારણે આની તાપમાન એટલું નીચ એયાવી જાય છે કે અહી મારવાનું પણ સંકટ રહે છે. વઘુ ઠંડી પડવાને કારણે આ શહેરની વસ્તી માત્ર 2 હજારની છે. પરંતુ અહિની વ્યવસ્થા અહી કોઈને મારવા દેતી નથી. અહીનો રેકોર્ટ કહે છે કે પાછલા 70 વર્ષમાં અહી કોઇનું મૃત્યુ થયું નથી.
વર્ષ 1917 માં આ શહેરમાં ઇંફૂએંજા’નામના માણસ નું મૃત્યુ થયું હતું. જેના વાઇરસથી તેના શવને વર્ષો સુધી જમા રહ્યું અને સ્ંક્રમિત થયું નહીં. આ પછી અહીના પ્રશાસન એ નક્કી કર્યું કે અંહી કોઈનું મૃત્યુ નહીં થવા દે. જ્યારે પણ અહી કોઈનું મૃત્યુ થાય ત્યારે તેને હેલિકોપ્ટરથી બીજે લઈ જઈને તેમના અંતિમ સંસ્કાર કરાય છે.
-
ફાલ્સીયાનોડેલ , મૈસિકો
આ શહેર પણ ઈટલીના સેલિયા દ્વિપની જેમ ઓછી આબડીને લઈને સમસ્યામાં છે. ત્યારે અહીના લોકો મૃત્યુ માટે બીજા શહેર તરફ રહે છે.
-
સરપોરેક્સ, ફ્રાંસ
ફ્રાંસના આ સુંદર શહેરમાં પણ મારવા પર પ્રતિબંધ છે. આ કાનૂન ત્યારે બન્યો જ્યારે અહીની સરકારે કબ્રસ્તાન ના વિસ્તાર પર રોક લગાવી દીધી ત્યાં પછી આ જ્ગ્યા એ પણ મારવા પર પ્રતિબંધ લાગ્યો.
-
બિરિરીબા –મિરિમ , બ્રાજિલ
2005 ના મેયર એ એક પબ્લિક બીલ પાસ કરતાં અને પર્યાવરણની ચિંતા કરતાં આ શહેરમાં લોકોને મૃત્યુ પર પ્રતિબંધ લાગવ્યો હતો.
-
લે લવેંડો, ફ્રાંસ
ફ્રાંસ ના આ શહેરમાં ત્યના પ્રશાસનો એ એક બિલ પાસ કરી ને રોક લગાવી હતી કારણકે તેમણે એક સમુદ્ર ના કિનારે કબ્રીસ્તાન બનવાની અનુમતિ દીધી નથી. અહી મૃત્યું પામેલા લોકોને તેમના પૈ\તૃક સ્થાન પર લઈ જય તેમણે કબૂતર સાથે રખાય છે.
-
કુગ્નૌક્ષ ફ્રાંસ
આ જ્ગ્યાને ત્યાના મેયરએ કબ્રીસ્તાન માટે જ્ગ્યા ના હોવા થી અહી મર્વ અપાર પ્રતિબંધ લાગવ્યો હતો