નસકોરાનું એક મોટું કારણ શ્વાસની નળીમાં રુકાવટ આવવી છે. આ ઉપરાંત સ્ટ્રેસ, ખોટું ડાયટ, નશો અવા હોર્મોનલ ચેન્જીસની કારણે પણ નસકોરની સમસ્યા ઇ શકે છે. તો ચલો આજે અમે તમને એવા કેટલાક ઘરેલૂ નુસખા માટે જણાવીએ છીએ જેનાી તમે તમારા નસકોરાની સમસ્યા દૂર કરી શકો છો. દરરોજ સૂતા પહેલા એ ચમચી મધ પીવાી ગળાની નસોને આરામ મળે છે અને નસકોરાની સમસ્યા દૂર ાય છે. તમારી સૂવાની રીત બદલો. પીઠ અવા પેટના બળ પર સૂવાની જગ્યાએ જમણી બાજુના પડખે સૂવાનો પ્રયત્ન કરો.

NASKORA

નાકમાં ધૂળ-માટી જમા વાના કારણે પણ શ્વાસ લેવાની સમસ્યા ઇ શકે છે. સૂતાં પહેલા નાક સાફ કરીને સૂઇ જાવ. સ્મોકિંગ એ નસકોરાનું સૌી મોટું કારણ બની શકે છે. એટલા માટે નસકોરાી બચવા માટે સ્મોકિંગ છોડી દો. દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાી શ્વાસ નળી ખુલે છે અને નસકોરાી રાહત મળે છે. મીઠું મિક્સ કરેલા નવશેકા પાણીી કોગળા કરવાી ગળાની નસોમાં તો સોજામાં રાહત મળે છે અને નસકોરાી રાહત મળે છે. ૨-૪ કળી લસણને સરસવના તેલમાં મિક્સ કરીને ગરમ કરો અને આ તેલી ચેસ્ટની માલિશ કરવાી શ્વાસની રુકાવટ દૂર ાય છે. ઠંડું પાણી પીવાી અવા ઠંડી ચીજો ખાવાી ગળાની નસો સંકોચાઇ જાય છે. જેના કારણે નસકોરા પેદા થાય છે. નસકોરાી બચવા માટે વજન પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. વધારે વજન હોવાી પણ નસકોરાની સમસ્યા આવે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.