- Frost & Sullivan એ એમ પણ કહ્યું કે Kia ના સૌથી વધુ વેચાતા મોડલ – સેલ્ટોસના Petrol વેરિઅન્ટમાં પણ સેગમેન્ટમાં સૌથી ઓછો જાળવણી ખર્ચ અને, તેનો જાળવણી ખર્ચ સેગમેન્ટ એવરેજ કરતા 17% ઓછો જોવા મળે છે.
- ડિસેમ્બર 2023માં જોવા મળ્યું કે કંપનીએ કોમ્પેક્ટ SUV એ સેગમેન્ટમાં સોનેટની જાળવણી ખર્ચ સૌથી ઓછો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું .
- Kia સેલ્ટોસ, સોનેટ અને કાર મેન્ટેનન્સ કોસ્ટ વધુ હશે તો તેની જાળવણીનો ખર્ચ પણ વધી શકે છે, જે કેટલાક લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે.
Automobile News : Kia સેલ્ટોસ, સોનેટ અને કાર મેન્ટેનન્સ કોસ્ટ વધુ હશે તો તેની જાળવણીનો ખર્ચ પણ વધી શકે છે, જે કેટલાક લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. હાલમાં, (Growth Advisory) કંપની (Frost & Sullivan) દ્વારા તાજેતરના ‘ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ બેન્ચમાર્ક એનાલિસિસ’ અનુસાર, KIA કંપની ની બેસ્ટ સેલિંગ કાર – Seltos અને Karens બંને નો Petrol અને Diesel મોડલનો જાળવણી ખર્ચ તેમના સંબંધિત સેગમેન્ટમાં સૌથી ઓછો જોવા મળ્યો છે. અને Karens અને Seltos ના જાળવણી ખર્ચના સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેરેન્સ એ ફેમિલી મૂવર સેગમેન્ટ માં સૌથી ઓછો જાળવણી ખર્ચ ધરાવતી બેસ્ટ કાર છે. તેના Petrol અને Diesel વેરિઅન્ટનો જાળવણી ખર્ચ અનુક્રમે સેગમેન્ટ એવરેજ કરતાં 21% અને 26% ઓછો છે. Frost & Sullivan એ એમ પણ કહ્યું કે Kia ના સૌથી વધુ વેચાતા મોડલ – સેલ્ટોસના Petrol વેરિઅન્ટમાં પણ સેગમેન્ટમાં સૌથી ઓછો જાળવણી ખર્ચ અને, તેનો જાળવણી ખર્ચ સેગમેન્ટ એવરેજ કરતા 17% ઓછો જોવા મળે છે.
ડિસેમ્બર 2023માં જોવા મળ્યું કે કંપનીએ કોમ્પેક્ટ SUV એ સેગમેન્ટમાં સોનેટની જાળવણી ખર્ચ સૌથી ઓછો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું . રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે સોનેટના Petrol અને Diesel વેરિઅન્ટનો જાળવણી ખર્ચ સેગમેન્ટ મા સરેરાશ જાળવણી ખર્ચ કરતાં અનુક્રમે 16% અને 14% ઓછો છે.
નેશનલ હેડ સેલ્સ એન્ડ માર્કેટિંગ એ Kia એ ઈન્ડિયા માં જણાવ્યું હતું કે, “નવા યુગના ગ્રાહકો માટે સૌથી વધુ મૂલ્ય આધારિત મોબિલિટી સોલ્યુશન્સ ઓફર કરતી ઉત્પાદક તરીકે Frost & Sullivan દ્વારા ઓળખવામાં આવે છે, કે અમને આનંદ થઇ છે, કે આજે KIA એ પસંદ કરવી એ માત્ર એક સમજદાર નિર્ણય નથી પણ ભવિષ્ય માં પણ રોકાણ કરાવી શકે છે.”