રક્ષાબંધન દિવસએ ભાઇ-બહેન માટે ખાસ તહેવાર ગણવામાં આવે છે. તેમજ આ વર્ષેે ભાઇ-બેનનો આ તહેવાર શ્રાવણના સોમવારે ૭ ઓગષ્ટેએ આવી રહ્યું છે. આ વખતે આ તહેવાર શુભતા નહી પણ તેમની સાથે લઇ આવી રહ્યું છે. ગ્રહણનો છાયો, જેથી માત્ર થોડા સમયના શુભ સમયમાં ભાઇ બેનને તેમના ભાઇની કલાઇ પર રાખડી બાંધવી પડશે. તેથી તે માટે ૭ ઓગષ્ટની સવારે ૧૧.૦૭ વાગ્યાથી બપોરે ૧.૫૦ સુધી રક્ષાબંધન માટે શુભ સમય છે. અને આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ થશે જે રાત્રે ૧૦.૫૨થી શ‚ થઇને ૧૨.૨૨ સુધી રહેશે. તેમજ ૭ કલાકે પોર્વ સુતક લાગી જશે તેનાથી પહેલા ભદ્ાનિ પ્રભાવ રહેશે. તથા ભદ્યોગ અને સૂતકમાં રાખડી બાંધવી નહી અને ચંદ્રગ્રહણના પ્રભાવથી મંદિર પણ બંધ રહેશે જેથી તે સમયે પૂજા પાઠ પણ કરી શકાશે નહી.