નોર્થ આઈલેન્ડ પાસે આવેલ આ એરપોર્ટપર એક સાથે દોડે છે ટ્રેન અને પ્લેનઆ એરપોર્ટનું નામ લીસબૉર્ન એરપોર્ટ છે. તે સવારે ૬:૩૦ થી લઈને રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી રેલ માર્ગ અને રનવે બંને જ વ્યસ્ત રહે છે. રાત્રે ૮:૩૦ વાગ્યા પછી રનવે બંધ કરવામાં આવે છે.
એરપોર્ટ પર આ ટ્રેક બનેલું છે તેની વચ્ચે એક રેલ્વે ટ્રેક પસાર થાય છે. રેલ્વે ટ્રેક રનવેની તદ્દન મધ્યમાં બનેલું છે. આ કારણથી ઘણી વખત ટ્રેન અથવા પ્લેનમાંથી એકને રોકી દેવામાં આવે છે.
આ દુનિયામાં એક જ એવી જગ્યા છે જ્યાં ટ્રેન નીકળી જાય, એટલા માટે પ્લેનને રાહ જોવી પડે છે. આ એરપોર્ટથી ૬૦ થી વધારે ઘરેલું ફ્લાઈટ્સ ચલાવવામાં આવે છે અને વર્ષ દરમિયાન લગભગ ૧૫ લાખ યાત્રીઓ અહીંથી પ્રવાસ કરે છે.