વૃક્ષને જ્યારે કપાય છે ત્યારે તેના થડની જાડાય અને પહોળાયને ધ્યાને નથી લેવાતી કે વૃક્ષ ની ઊચાઇથી તેની ઉમર નક્કી નથી થતી તો કેમ થતી હશે ???
વૃક્ષને કાપવામાં આવે ત્યારે પડ પર વર્તુળાકાર વલયો (રિંગો) જોવા મળે છે. આ વલયોની સંખ્યા તે વૃક્ષની ઉંમર જણાવે છે. આમ, વલયોની સંખ્યા ગણવાથી વૃક્ષની ઉંમર જાણી શકાય છે. દર વર્ષે વૃક્ષ વિકાસ પામે છે. અને લાકડાનું એક નવું સ્તર ચઢે છે દર વર્ષે-વર્ષ તેને આ રીતે જ વલય ચઢે છે. ગુજરાતમાં શુક્લતીર્થ ખાતે બહુજ મોટું વૃક્ષ છે.
વર્ષ સારું ગયું હોય ત્યારે વધારે જાડાઇવાળું અને નબળું વર્ષ જાય ત્યારે પાતળું પડ ચઢે છે. પરિણામે વૃક્ષના છેદ પરના વલયોમાં સારું વર્ષ ગયું હોય ત્યારે વલય વધારે જાડું અને નબળા વર્ષે વલય પાતળું જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com