સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે.જાણો હથેળીના તલ અને તેમના ફળ સાથે જોડાયેલી વાતો…
- જેમની હથેળીમા ચંદ્ર પર્વત પર તલ હોય તેમણે સાવધાન રહેવું.તેમના લગ્ન મોડા થશે.
- ગુરૂ પર્વત પર તલ હોયતો લગ્નમા પરેશાની આવશે.કામમા યોગ્ય સફળતા આવશે અને આકરી મહેનત કરવી પડશે.
- સૂર્ય પર્વત પર તલ હોયતો તેના માન-સન્માન માટે શુભ રહેતુ નથી.
- જેમની હથેળીમા બુધ પર્વત પર તલ હોય તેને અચાનક નુકશાન આવી જાય છે.બુધ પર્વત સૌથી નાની આંગળી નીચે હોય છે.
- મષ્તિક રેખા તલ હોય તે વ્યક્તિને માથા નો દુ:ખા વો હોય શકે
- ભાગ્ય રેખા પર તલ હોય તો તે વ્યક્તિને ભાગ્ય નો લાભ મળતો નથી.