ઉનાળામાં પર્ફેક્ટ કપડાં પસંદ કરવાં ોડાં મુશ્કેલ ઈ જાય છે, કારણકે આ સીઝનમાં ફક્ત કોટનની કુર્તી અને સલવાર-કમીઝ જ પહેરવાં ગમે છે, જે ગરમીમાં પસીનાી રાહત આપે અને સ્કિન-ફ્રેન્ડ્લી પણ રહે છે.
જોકે વેસ્ટર્નવેઅરમાં પણ સમર ડ્રેસિંગનો ઓપ્શન સારો એવો છે. જો કે અહીં વાત ફક્ત શોર્ટ સ્કર્ટ અને હોટ શોર્ટ્સની ની ઈ રહી. આ સીઝનમાં વેકેશન પર જવાનું પ્લાનિંગ કરતા હોવ કે પછી રેગ્યુલર વેઅર તરીકે વન-પીસ કોટનના ડ્રેસિસ પહેરવાનું ઓપ્શન પણ તમારા માટે સારુ છે.
જો ફક્ત કોટનની વાત કરવામાં આવે તો એમાં પણ ઘણી વેરાઇટી મળી રહે છે. કોટનમાં જાડું, પાતળું, પ્યોર કોટન, મિક્સ્ડ કોટન, કોટન સિલ્ક અને મલમલ જેવા અનેક પ્રકાર છે; પરંતુ ગરમીમાં સોફ્ટ અને પાતળું એવું કોટન સિલ્ક અને મલમલ બેસ્ટ લાગે છે. ગરમીની સીઝનમાં કોઈ પણ કપડાં પહેરો એમાં કમ્ફર્ટ મોખરે છે. માટે એવું ફેબ્રિક પસંદ કરો જે સોફ્ટ હોય અને સ્કિન-ફ્રેન્ડ્લી હોય. કોઈ હાર્શ ફેબ્રિક હશે તો સ્કિનને એની એલર્જી ઈ શકે છે. શિફોન અને ક્રેપનો ઓપ્શન પણ ઓપન છે, પરંતુ કોટન વધુ સ્કિન-ફ્રેન્ડ્લી છે અને વાત વન-પીસ ડ્રેસની હોય ત્યારે કોટન જ વધુ સારો ઓપ્શન છે, કારણકે એ વધુ ફ્લોઇ ની