આપણને બધાને અમુક ઉંમર પછી એ ડર હોય છે કે મારી સ્કિન ઢીલી પડી જશે. મારી સ્કિનનો ગ્લો ઓછો ઈ જશે. મારી સ્કિન કાળી પડી જશે. જોકે હવે ઍન્ટિ-એજિંગી બચવા માટે ઘણા ઉપાયો વિજ્ઞાને શોધી કાઢ્યા છે જેનો લોકો ભરપૂર ઉપયોગ કરે છે.
આમાંથી કોઈક ઉપાય આપણે દર્દ આપે છે તો કોઈ જરા પણ દર્દ વગર ઇલાજ કરી દે છે. PRP ફેસલિફ્ટ પણ એવી જ એક ટ્રીટમેન્ટ છે જે તમને દર્દ ની આપતી. PRP ફેસલિફ્ટનું આખું નામ છે પ્લેટલેટ-રિચ પ્લાઝમા ફેસલિફ્ટ. આ સ્કિન-ટ્રીટમેન્ટ કેટલી ફાયદાકારક છે અને આનાી કેટલી હદ સુધી ફાયદો ાય છે એની પૂરી જાણકારી આપશે બ્રીચ કેન્ડીના સિનિયર કોસ્મેટિક ડોકટર.
બ્લડમાંથી પ્લાઝમા
આ ટ્રીટમેન્ટમાં બ્લડને સેન્સ્ટ્રિફ્યુજ કરવામાં આવે છે. એટલે અમે મશીન દ્વારા બ્લડમાંથી બ્લડ પ્લાઝમાને અલગ કરીએ છીએ. પ્લાઝમામાં ગ્રો ફેક્ટર છે એટલે એ આપણા શરીરમાં કોઈ પણ વસ્તુને ગ્રો કરવામાં મદદ કરે છે. આ પ્લાઝમાને સ્કિનની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે સ્કિન ખીલી ઊઠે છે.
સ્કિન દેખાવમાં સારી લાગે છે. આપણને બધાને જે ટેન્શન હોય છે કે મારી સ્કિન પરી મારી એજ દેખાશે અવા મારી સ્કિન પર ઉંમરને લીધે કરચલીઓ આવશે એ બધી પરેશાનીથી PRP ફેસલિફ્ટ તમને ઘણા અંશે મુક્ત કરશે.
પ્રોસીજર
PRPફેસલિફ્ટ કરવાની બે પ્રોસીજર છે. અમે પહેલાં પેશન્ટની કેસ-સ્ટડી કરીએ છીએ. એ પછી અમે પેશન્ટની સ્કિનમાં થોડા-થોડા ડિસ્ટન્સે બારીક હોલ કરીએ છીએ. એ પછી એ હોલ વાટે અમે પ્લાઝમાને સ્કિનની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ. આ પ્રોસીજરમાં પેશન્ટને બહુ દર્દ થાય છે, કેમ કે ઙછઙ ફેસલિફ્ટ કરવા માટે સ્કિનની અંદર ૨૦-૩૦ હોલ પાડવામાં આવે છે.
જે પેશન્ટને બહુ દર્દ ન સહેવું હોય અવા તેમને આ પ્રોસીજર કરવી ન હોય તો તેમના માટે બીજી પ્રોસીજર પણ છે. એ છે ડર્મારોલર. આ ડર્મારોલરને નીડલ્સ હોય છે.
આ નીડલ્સને અમે સ્કિન પર રોડરોલરની જેમ ફેરવીએ છીએ. આ નીડલના કારણે સ્કિન પર નાના હોલ આપોઆપ ઈ જાય છે. એ પછી અમે પ્લાઝમાને એ હોલ પર ઘસીએ છીએ, જેના કારણે પ્લાઝમા એ હોલની અંદર જતો રહે છે. આ ડર્મારોલરની નીડલ બહુ સોફ્ટ છે, જેી એ તમને હર્ટ કરતી ની. આની કોઈ સાઇડ-ઇફેક્ટ ની, પણ આ ટ્રીટમેન્ટ તમારે કોઈ એક્સપર્ટ ડર્મેટોલોજિસ્ટ અવા કોસ્મેટિક સજ્ર્યન પાસે જ કરાવવી. આ ટ્રીટમેન્ટની કોસ્ટની વાત કરીએ તો દસ હજારી લઈને ચાલીસ હજાર રૂપિયા સુધી થાય છે
. આ ટ્રીટમેન્ટ નોર્મલી ૩૫ વર્ષી ૫૦ વર્ષની વ્યક્તિઓ કરાવવા આવે છે.
નો લોન્ગ ટાઇમ
આ ટ્રીટમેન્ટ તમને લોન્ગ ટાઇમ માટે કામ ની આવતી. માન્યું આની કોઈ સાઇડ-ઇફેક્ટ ની, પણ આ ટ્રીટમેન્ટ બહુ સમય સુધી તમને સાથ આપતી ની. PRP ફેસલિફ્ટ ટ્રીટમેન્ટ સ્કિનના ગ્લો માટે અને ઍન્ટિ-એજિંગ માટે લોકો કરાવે છે, પણ ક્યાંય એવું કોઈ પ્રૂફ ની કે આનાથી તમને કાયમી ફાયદો થાય. મેં જોયું છે કે આ ટ્રીટમેન્ટી વધારેમાં વધારે ૧૦ દિવસ સુધી તમારી સ્કિન પર ગ્લો રહેશે. એ પછી એ ગ્લો ઓછો તો જશે. ફરી તમે ત્રણ મહિના પછી આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો, પણ આનો હજી સુધી લોન્ગ ટર્મ ફાયદો જોવા મળ્યો ની.