ચેન્નાઇએ પ્રથણ બેટીંગ કરતા KKRને 178રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં KKR પ્રથમ ઓવરમાં જ ક્રિસ લેનના રૂપે ઝટકો લાગ્યો હતો,. લેન 6 બોલમાં 12રન કરીને આઉટ થયો હતો. જ્યારે ચોથી ઓવરમાં રોબીન ઉથ્થપા પણ માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. ઝડપી રમી રહેલા સુનીલ નરેન 32(20) રન કરીને જાડેજાના બોલ પર આઉટ કેચ આઉટ થયો હતો. હરભજનના બોલ પર રીંકુને બોલ્ડ કર્યો હતો. શુભમન ગીલે આક્રમક બેટીંગ કરતા તેના IPL કરીયરની પ્રથણ મારી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 177 રન કરીને 5 વિકેટ ગુમાવી KKRને 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ KKR એ આ ટાર્ગેટને તોડીને એક શાનદાર જીત પોતાના નામે કરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com