કીટીપરા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતી હસુબેન મુન્નાભાઇ રાઠોડ નામની મહિલા બુટલેગરની પ્ર.નગર પોલીસે રૂ.૨૮૦૦ની કિંમતના દેશી દારૂ સાથે ધરપકડ પૂર્વે કરાયેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. મહિલા બુટલેગર પાસેથી દારૂ કોણે ખરીદ કર્યો તેઓને કોરોના પોઝિટીવ હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરવાની સાથે સાથે કીટીપરાને ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરી એસીપી પ્રમોદ દિયોરા, પી.આઇ. વી. એસ. વણઝારાએ કોર્પોરેશનના એન્જિનીયર અને વોર્ડ ઓફિસર સહિતના સ્ટાફને સાથે કીટીપરામાં પતરાની ફેન્સીગ કરવાની અને સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. કીટીપરાના રહીશોને પ્રાથમિક જરીયાત પુરી પાડવા સહિતની કામગીરી હાથ ધરી છે.
Trending
- વાસ્તુના નિયમો : ઘરની કઈ દિશામાં દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ ?
- આઘાતજનક! 2022 માં ઝેર અપાયાનો નોવાક જોકોવિચે કર્યો દાવો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ