કિંજલ રાજપ્રિયા ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે. કિંજલ રાજપ્રિયાએ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. તેના ફોટોઝ જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. આ લૂકમાં તેની ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહી છે. જેમાં તેણીએ રેડ કલરની સાડી પહેરી છે. આ સાડી લુકમાં તેણીએ તેના ફેન્સના દિલ જીતી લીધા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીએ મેકઅપ દ્વારા તેમનો લુક કમ્પલિટ કર્યો હતો,જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
સાડી લૂકમાં beautiful લાગી કિંજલ રાજપ્રિયા
kinjal-ranpariya-looks-beautiful-in-saree-look