કિંજલ રાજપ્રિયા એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેણીએ 2015 માં ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. કિંજલએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે જેમાં તે બૂક વાંચી રહી છે. તેનો આ ક્યુટ લૂક જોઈ ફેંસ દિવાના થયા.