લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે. ત્યારે આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ ગ્રીન કલરનું બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો ચણિયો પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ લુકની તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણીએ ગ્રીન કલરનું બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો ચણિયો એટલે કે ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર અને બ્યૂટીફૂલ લાગી રહી હતી.  તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. આ ટ્રેડિશનલ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ એક હાથમાં બેંગલ્સ અને બીજા હાથમાં વોચ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 466076186 18330939625152070 5471331327886786652 n 1080 Snapinsta.app 466409517 18330939634152070 6639376114536807867 n 1080 Snapinsta.app 466537918 18330939610152070 1488765543366601939 n 1080 Snapinsta.app 465999362 18330939643152070 1823814499084283326 n 1080 Snapinsta.app 466041754 18330939652152070 3689079373739899871 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.