લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે. આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ ગ્રીન કલરનું ક્રોપટોપ અને ડેનિમ જીન્સ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ લુકની તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણીએ ઇન્સટાગ્રામ કેપ્શનમાં લખ્યું હતું કે, “Ahmedabad, you stole my heart! Thanks for the overwhelming love and support at the Hungrito Food Festival yesterday! ❤️✨”
કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર અને બ્યૂટીફૂલ લાગી રહી હતી. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં બ્રેસલેટ પહેર્યું છે. તેણીએ કાનમાં ઇયરિંગ્સ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.