જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કોકિલકંઠી કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી વેસ્ટર્ન પહેરીને અને હાથમાં સ્કાય રંગનું પર્સ પકડીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ પર્પલ અને બ્લેક કલરનું વેસ્ટર્ન પહેર્યું છે. આ વેસ્ટર્ન લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 464366454 18328457308152070 2178120965533563464 n 1080 Snapinsta.app 464372123 18328457317152070 3395025732831330719 n 1080 Snapinsta.app 464471158 18328457335152070 5408399183359443202 n 1080 Snapinsta.app 464313618 18328457332152070 5359009666057906855 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.