ગરબા ક્વિન કિંજલ દવે ખૂબ જાણીતી છે. ટ્રેડિશનલ ચણિયાચોળી લૂકમાં કિંજલ દવેએ ધૂમ મચાવી છે. ખેલૈયાઓમાં કિંજલ દવેનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે,”તારી ચણિયા ચોળી એ જોબનિયા ઘેલા કીધા”. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ યેલો કલરનો ચણિયા ચોળી પહેર્યા છે. આ આઉટફિટ લૂકમાં તેણી ખુબ જ ગોર્જિયશ લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
કિંજલ દવે ટ્રેડિશનલ લૂકમાં છવાઈ
Kinjal Dave donned a traditional look