ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે ખૂબ જાણીતી અભિનેત્રી છે. નવરાત્રીમાં ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં કિંજલ દવેએ ધૂમ મચાવી છે.તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ઇન્ડો-વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ સ્કાય કલરનું હેન્ડવર્ક કરેલ ઇન્ડો-વેસ્ટર્ન પહેર્યું છે. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. આ ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 462374379 18326479561152070 277210239884910555 n 1080 Snapinsta.app 462410055 18326479543152070 4472627546193121354 n 1080 Snapinsta.app 462467427 18326479570152070 5653813982940679177 n 1080 Snapinsta.app 462613926 18326479588152070 6195640310753653747 n 1080 Snapinsta.app 462180931 18326479579152070 1593949899773166717 n 1080 Snapinsta.app 462364389 18326479552152070 2781389025319997046 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.