કિયારા અડવાણી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે અને તેમાં કોઈ શંકા નથી. જ્યારે પણ તે જાહેરમાં દેખાય છે અથવા ફોટો ઓનલાઈન પોસ્ટ કરે છે, ત્યારે તે તેના ચાહકોને સંપૂર્ણ રીતે આકર્ષિત કરી દે છે. શુક્રવારે પણ કિયારાએ તેના લેટેસ્ટ શૂટની તસવીરો શેર કરી અને તેના ચાહકોને તેની સુંદરતાના દિવાના બનાવી દીધા. કિયારા બ્લેક પેન્ટસૂટમાં સફેદ કોર્સેટ ડિટેલિંગ સાથે અદભૂત દેખાતી હતી. કિયારાનો આ લુક મુંબઈના બાંદ્રામાં એક ઈવેન્ટનો હતો. કિયારાએ તેના પાવરફુલ આઉટફિટમાં પોઝ આપતા તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કર્યું હતું.

Snapinsta.app 449841327 327948340387787 1171030260608897177 n 1080 Snapinsta.app 449847503 484489417563200 6299936217451528574 n 1080 Snapinsta.app 449853370 7732338553547018 7409633701168065717 n 1080 Snapinsta.app 449871742 1922303101573423 2745420495897281079 n 1080 Snapinsta.app 449790043 958220959388012 8570409569873874880 n 1080 Snapinsta.app 449831355 806338218309571 5532460661442998126 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.