ઉનાળાની શરુઆત સાથે લોકોમાં કેરી ખાવા માટેની ચર્ચા થવા લાગે છે. કેરી ખુબ જ આરોગ્યપ્રદ ફળ છે તે મામલે કોઈ શંકા નથી પરંતુ કેરી ખાવાની સાથે સાથે રાયણા, ફાલસા, સેતુર કે ગોરખ આંબલી જેવા પારંપરીક ફળો ભુલાતા જાય છે. હાલ શહેરમાં કયાંક કયાંક આવા ફળોનું વેચાણ થઈ રહ્યું છે જયાં પારંપરીક ફળોના શોખીન ખરીદી માટે ઉમટી પડે છે.
Trending
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ