શ્રી દેવીની પુત્રી ખુશી કપૂર માત્ર 17 વર્ષની છે અને આ ઉમરે પણ તે ફેશનઆઇકોન ગણાય છે.મનીષ મલ્હોત્રાના આઉટફિટને તેનું રેમ્પ-ઓફ-ધ-રનવે ને જોઈને આપણે તેની પસંદગીને નજરઅંદાજના કરી શકીએ.
મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં પણ ખુશી કપૂરએ ગોલ્ડન મિનિ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી તેણીની બ્લેક હાઇ હીલ્સએ આ ડ્રેસની શોભામાં ચારચાંદ લગાવ્યા હતા.
ફાલગુની શેન પીકોક દ્વારા ડીઝાઈન થયેલ ગોલ્ડન લ્હેંગા અને તેના બ્લાઉઝ અનોખી ડીઝાઈન ખૂબ જ અલગ લગતી હતી.
તેણી બહેન જહાનવી કપૂરના મૂવી પ્રમોશનમાં પણ ખુશીએ સચિન અને બાબી દ્વારા ડીઝાઈન થયેલ પિન્ક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ હોટ લાગતી હતી.
એક ફેશન શો માં પણ ખુશીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન થયેલ ગાઉન પહેર્યું હતું. તેના બધા જ આઉટફિટ પરથી લાગે છે આગળના સમયમાટે તે જ ફેશનક્વીન ગણાશે…
અંબાણીની પાર્ટીમાં પણ ખુશી કપૂર એક નવા જ લૂક સાથે નજર આવી. વાદળી કલર ના ક્રોપ ટોપ અને સ્કર્ટ સાથે આકર્ષક અને સુંદર લૂક આપ્યો હતો.