ગિરગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં ગુંદલા જતા રોડપર નહેર પાસે આવેલ પોપટભાઈ જસમતભાઈ હિરપરા ની વાડીના ધાબા ઉપર પાથડા સિંહોનું ગ્રૂપ બેથુહતું ત્યારે અંદાજીત 6 વર્ષ નો એક સિંહ અકસ્માતે કૂવામાં પડીગયેલ અને કુવાની એક ભેખડ ઉપર બેચી જતા આજે બપોરે વાડીનો ભાગ્યો કુવાપાસે થી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ આવતા જોતા ભેખડમાં એક સિંહ નઝર આવતા તુરત વાડીમાલિક ને જાણ કરતા વાડીમાલિકે સરપંચ ને જાણ કરતા સરપચે જસાધાર રેજની કચેરી એ જાણ કરતા આર. એફ. ઓ. અને રેકયું ટીમનો 15 થી વધારે નો સ્ટાફ પાંજરું લહી ઘટના સ્થળ ઉપર કૂવામાં દોરડું નાખી સિંહ ને બાંધી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પુરી જીવ બચાવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર માં ખસેડેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.
- નેપાળના આ સુંદર પર્યટન સ્થળો, જેની મુલાકાત જીવનભર યાદ રહેશે
- તમારા ઘરે દાળ અને ચોખામાં જીવાત પડી ગઈ છે ? આ ઘરેલું ઉપાયો અપાવશે જંતુઓથી છુટકારો
- દરરોજ આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે અકસીર
- ઘરે બનાવો સ્વાદિષ્ટ કાજુ પનીર, મહેમાનો વખાણ કરતાં નહીં થાકે
- ઉમરગામ: છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામાં બિહારવાસીઓ સૂર્યદેવનીં પૂજા કરવા ઉમટી પડ્યા
- ગાંધીધામ : સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસને લઇ પત્રકાર પરિષદ યોજાઈ
- આજના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મુકવામાં ગુજરાત પ્રથમ