ખંભાળિયા તાલુકા ભાજપની કારોબારી બાપા સીતારામ આરધના ધામ યોજાઈ હતી. સ્વાગત મહામંત્રી કાનાભાઇ કરમુર અધ્યક્ષ જીલ્લા ભાજપ પ્રમુખ કારૂ ભાઇ ચાવડા અધયષ યોજાય નાનભા જાડેજા આગામી દિવસોમા કાયકમો ચુંટણી માટે માગદર્શન આપેલ શોક પસતાવ અટલજી વિસે રજૂ કરેલ રાજકીય પસતાવ કિરીટ ભાઇ નકુમ તથા અભિવાદન પસતાવ કિશોર ભાઇ મડપીયા એ જણાવ્યું સસાલન પીપી લગારીયા ઐ કરેલ આભર વિધી ભાયા ભાઇ ગઠવી કરેલ તથા વિકમ ભાઇ ખોલા ને બંચી પચ મોરચા પ્રમુખ નુ સન્માન કર્યું
Trending
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે